Love Status Gujarati Prēma ē lāgaṇī chē jē āpaṇā viśvanē hakārātmaka anē kāyama māṭē tājī banāvavānī śakti dharāvē chē. Prēma ēka majabūta hakārātmaka bhāvanātmaka anē mānasika sthiti chē jē tamanē mantramugdha karī dē chē. Prēmanī ā lāgaṇī kē lāgaṇī vēcī kē kharīdī śakātī nathī; tē phakta ēka vyaktithī bījī vyaktimāṁ phēlāya chē. Prēma āpaṇuṁ jīvana sukha anē ānandathī bharēluṁ banāvē chē. Jyārē āpaṇē prēmamāṁ hō’ī’ē chī’ē tyārē tē āpaṇanē badhuṁ sundara lāgē chē. Tamanē kēvuṁ lāgē chē tē vyakta karavāmāṁ tamārī sahāya māṭē ahīṁ aṅgrējīmāṁ kēṭalāka sundara lava kvōṭsa chē. Tamārā prēmanī lāgaṇī’ō tamārā priyajanō sāthē śēra karō.
પ્રેમ એ લાગણી છે જે આપણા વિશ્વને હકારાત્મક અને કાયમ માટે તાજી બનાવવાની શક્તિ ધરાવે છે. પ્રેમ એક મજબૂત હકારાત્મક ભાવનાત્મક અને માનસિક સ્થિતિ છે જે તમને મંત્રમુગ્ધ કરી દે છે. પ્રેમની આ લાગણી કે લાગણી વેચી કે ખરીદી શકાતી નથી; તે ફક્ત એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. પ્રેમ આપણું જીવન સુખ અને આનંદથી ભરેલું બનાવે છે. જ્યારે આપણે પ્રેમમાં હોઈએ છીએ ત્યારે તે આપણને બધું સુંદર લાગે છે. તમને કેવું લાગે છે તે વ્યક્ત કરવામાં તમારી સહાય માટે અહીં અંગ્રેજીમાં કેટલાક સુંદર લવ ક્વોટ્સ છે. તમારા પ્રેમની લાગણીઓ તમારા પ્રિયજનો સાથે શેર કરો.
Love Status Gujarati
તને બસ આટલું જ કહેવા માંગીશ,
બહુ નાજુક સ્થિતિમાં છું !!
તે મને તારો તો ના થવા દીધો,
પણ કોઈ બીજાનો થાઉં એવો પણ ના રહેવા દીધો !!
❤❤❤❤❤
Love Status Gujarati
ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી,
જ્યાં એકબીજાના વિચારો મળે
ત્યાં જ સાચો પ્રેમ થાય છે !!
❤❤❤❤❤
Love Status Gujarati
*પ્રેમનુ પાત્ર શોધો નહિ..*
*બનો*….
❤❤❤❤❤
Love Status Gujarati
કાશ!!! યાદોની પણ કોઈ મોસમ હોત..!!
તો આમ કાયમ તો ન આવતી હોત..!!!
❤❤❤❤❤
Love Status Gujarati
*હુ તમારાં માટે કોઈ ગંભીર બુક ની વચ્ચે આવેલા જોક્સ ના પેઈજ જેવો હતો….*
*કે.જે પેઈજ ને વાંચી ને તમે થોડીવાર હસી લીધુ હતુ….
❤❤❤❤❤
Love Status Gujarati
સાભળ્યું છે કઈ મેળવવા માટે કઈ ખોવુ પડે છે
ખબર નઈ મને ખોઈ ને અેમને શું મળ્યું હશે..
❤❤❤❤❤
બહુ સુમસાન છે આ રસ્તા પ્રેમ ના…
હું જ ખોવાઈ ગયો છું તને ગોતવામાં..
❤❤❤❤❤
*આ અજનબી શહેર મા કોઈએ પથ્થર ફેંક્યો મારી પાછળ*
❤❤❤❤❤
*જખમ કહી રહ્યા છે કે જરૂર આ શહેર માં*
*તારુ કોઈ પોતાનું મોજૂદ હશે*
❤❤❤❤❤
રાહ જોઉં છું હું તારી ઉદાસ થઈને
અને રડીને આપણી કંકોત્રીની પણ.
❤❤❤❤❤
વિચારતો હતો કે જીતી રહ્યો છું તને
પણ સમયે સાબિત કર્યું કે,_
જીતી ને પણ હારી રહ્યો છું તને.
❤❤❤❤❤
દુઃખ તો દરિયા જેવું છે
તે પહેલાં અંદર ડૂબાડે છે,
અને પછી મૂલ્યવાન મોતી આપે છે’.
❤❤❤❤❤
ફુરસદમાં યાદ કરતાં હોય તો ના કરતા
કેમ કે હું એકલો છું પણ ફાલતુ નથી.
❤❤❤❤❤
Love Status Gujarati
રાહમાં છું હું એ વ્યક્તિની
જે મારી છે જ નહીં.
❤❤❤❤❤
Love Status Gujarati
નારાજગી પણ એની કમાલ છે
મને સમજ નથી આવતી,
❤❤❤❤❤
Love Status Gujarati
હાલ જોવે છે મારો દરરોજ
બસ પૂછવા નથી આવતી.
❤❤❤❤❤
Love Status Gujarati
*નાની નાની ખુશીઓનો મેળો જામ્યો છે,*
*એવું લાગે જાણે દર્દએ મારી સાથે છેડો ફાડ્યો છે.*
❤❤❤❤❤
Love Status Gujarati
મૂકી દઉં બાજી પર જીવ મારો, જો ઇનામ તું હોય,
ખર્ચી નાખું જિંદગી આખી,જો પરિણામ તું હોય તો ✍🏻❤
❤❤❤❤❤
Love Status In Gujarati
તારાં આવવાના અહેસાસ ની,
સોનેરી ક્ષણ..!!💕

જેને મિલન નો અનુભવ કર્યો હોય…

પ્રેમ કરવાની સજા મને ક્યાંથી ખબર હોય…
Love Status Gujarati

ખબર નહીં કેટલાય જૂઠ બોલે છે !!

તારી યાદોમાં મારો વિસામો ક્યાં..???💞

અમે તો સ્નેહથી રમી જાણીએ.

હું તો ખાલી એક simple સવાલ છું,
પણ લોકો નું કહેવું છે કે
મારો કોઈ જવાબ નથી🙂
❤❤❤❤❤
*અમે ના પાછા પડીએ દુશ્મનોના વારથી ,*
*બસ એક માત્ર જોઇએ કૃષ્ણ જેવો સારથી..*💐🙏
❤❤❤❤❤
બીજાને હસાવીને…
પોતાની તકલીફ છુપાવવી…
એ પણ #એક કલા છે…
સાહેબ….
🤷♂🦋🤷♂
❤❤❤❤❤
સાથ તારો આજે પણ એવો જ રહ્યો,
સીઝનમાં આ ફરી વરસાદ ઝરમર જ રહ્યો.
❤❤❤❤❤
*જીત નો મોહ નથી, હાર નો ડર નથી,*
*હકીકત શું છે! હકીકત મા એ જ ખબર નથી….*
❤❤❤❤❤
મારા પ્રેમની બસ આટલી જ કહાની છે..તારી યાદો સાથે જ મારી કહાની છે..
❤❤❤❤❤
પાનખર નું પાંદડું પણ કેવું નસીબદાર છે,
અંતિમ શ્વાસ પણ પોતાના થડના ચરણો માં પામે છે…
❤❤❤❤❤
*જે ઝાડ ના મૂળિયા જ કપાઈ જાય,*
*એ ઝાડ ને પાનખર નો ડર ક્યાં હોય.*
❤❤❤❤❤
*શોધે ચેહરો જેને દિવસ આખો..*
*એની યાદમાં થયી જાય છે સાંજ…*
❤❤❤❤❤
કેટલા જુઠા વિચારો દિલને સતાવે છે,
જાણે યાદ તમને પણ અમારી આવે છે !!
❤❤❤❤❤
વિશ્વ મા લગભગ 800 જેટલી રમત રમાય છે,
છતાં લોકો ની “લાગણી સાથે ની રમત” સહુ થી પ્રિય છે….
❤❤❤❤❤
દુઃખ એ વાત નું નથી કે તને મારી કદર નથી…
દુઃખ એ વાત નું છે..
કે જેને તારી કદર નથી, તેની તારે જરૂર છે..
❤❤❤❤❤
Love Status Gujarati
ક્યારેક સાથીને ફક્ત સાંભળવાની જરૂર હોય છે, નહિ કે દલીલ માં ઉતરવાની.
❤❤❤❤❤
લો, ફરી છેતરાવું ગમ્યું મને,,
એ બહાને તારું હરખાવું ગમ્યું મને..
❤❤❤❤❤
પ્રેમ એટલે કોઈપણ અપેક્ષા વગરનું સમર્પણ,
નહિ કે અનેક આશાઓ સાથેનું બંધન !!
❤❤❤❤❤
એક જ પ્રાથના છે હવે કે ,
તને કોઈ તારા જેવું ના મળે…!!
❤❤❤❤❤
ચિંતા,દેવુ અને,
પ્રેમ,
કોઈ કરતું નથી
પણ થઈ જાય છે…
❤❤❤❤❤
એવું ના સમજતી કે તારા લાયક નહોતા અમે,
તડપે તો એ પણ છે જેમને મળ્યા નહીં અમે…
❤❤❤❤❤
મોત તો નક્કી છે એટલે મોજ થી જીવી લ્યો.
❤❤❤❤❤
ધબકતું નથી હૈયું….કંઇક કાંકરીચાળો કરને….યાર
❤❤❤❤❤
Love Status Gujarati
*બગીચૉ છે કુદરતનૉ ત્યાં ભેદ કેવૉ,*
*ઊગે મૉગરા તૉ ઊગે પણ ધતુરા…*✍🏻
❤❤❤❤❤
મારા પર વિત્યુ એજ મેં લખ્યુ છે..
નામ તારુ તો મેં રોજ છુપાવ્યુ છે..!!
❤❤❤❤❤
Love Status Gujarati
જીવનમાં સાચું બોલવાવાળા લોકો,
કોઈને સારા જ નથી લાગતાં !!
❤❤❤❤❤
Love Status In Gujarati
લડવાનું મન થાય તો આવી જાજો ,
રસ્તો તમે બદલ્યો છે અમે નહીં…
❤❤❤❤❤
આવો તોયે સારું , ના આવો તોયે સારું ,
તમારું સ્મરણ છે ,તમારાથી એ વ્હાલું …..
❤❤❤❤❤
કહી દો જુદાઈને કે મિલનમાં મઝા નથી,
ઝાકળ ફના થઇ જશે કિરણોના પ્યારમાં.
❤❤❤❤❤
Love Status In Gujarati
*ખુલ્લા પુસ્તક જેવું,*
*ફક્ત એ લોકો માટે બનવું,*
❤❤❤❤❤
*જેને એ*
*વાંચતા આવડતું હોય…*
❤❤❤❤❤
આંખોમાં ન શોધો અમને
અમે તો દિલમાં વસી જઈશું,
ઈચ્છા જ હોય જો મળવાની
તો બંધ આંખે પણ મળી જઈશું.
❤❤❤❤❤
નદી પાર એણે બનાવ્યું છે ઘરને,
હલેસાં વગરની મને આપી હોડી!
.❤❤❤❤❤
Also read https://lovestatushere.in/hindi-short-stories/
Also read https://lovestatushere.in/horror-story-in-hindi/
Also read https://lovestatushere.in/motu-patlu-ki-kahani/
Also read https://lovestatushere.in/bengali-caption/
Also read https://lovestatushere.in/sad-quotes-in-bengali/
GIPHY App Key not set. Please check settings